GSTV
Home » News » VIDEO : મારો બોયફ્રેન્ડ છે પ્રેગનન્ટ, ટ્રાન્સજેન્ડર પુરુષે કર્યો આ મોટો ખુલાસો

VIDEO : મારો બોયફ્રેન્ડ છે પ્રેગનન્ટ, ટ્રાન્સજેન્ડર પુરુષે કર્યો આ મોટો ખુલાસો

અમેરીકાના ટેક્સાસમાં રહેતા એક ટ્રાન્સજેન્ડર પુરૂષે ટેસ્ટોસ્ટરોન લીધા હોવા છતાં 7 વર્ષ બાદ અચાનક પ્રેગનેન્ટ થયો હતો. એ વિલી સિમ્પસન નામના આ વ્યક્તિને લગી રહ્યુ હતું કે તે ગર્ભવતી બની શકશે નહીં. જોકે, બાળકને જન્મ આપવાને લઇને તેના મનમાં ઘણાં પ્રકારના ડર છે અને ટ્રાન્સજેન્ડર કપલે બાળકને એડોપ્શન આપવાનો પણ વિચાર કર્યો હતો, પરંતુ હવે વિલી અને તેનો બૉયફ્રેન્ડ સ્ટીફન ગ્રેથે પોતાની આખી કહાની શેર કરવાનો નિર્ણય કર્યો છે.

વી ટી.વી.ના એક્સટ્રીમ લવ સીરીઝમાં દંપત્તિના જીવનની કહાની જોવા મળશે. ટ્રાન્સજેન્ડર વિલી મહિલાથી પુરૂષમાં ટાન્સફોર્મ થવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમ્યાન તે સગર્ભા બની ગયો હતો. વિલીએ કહ્યું કે તે ઈચ્છે છે કે તેમને સમાન સન્માન મળે.

દંપત્તિએ શરૂઆતમાં બાળકને એડૉપ્શન માટે આપવાનુ વિચાર્યુ પરંતુ પછી નિર્ણય બદલીને પોતાના ભાવિ પુત્રનુ નામ રોવાન ફૉક્સ રાખ્યું. વિલીએ વધુમાં કહ્યું કે ડીલીવરી દરમ્યાન થતા દર્દને લઇને તેઓ ડરેલા છે.

READ ALSO

Related posts

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

સોસાયટીના નામે 540 કરોડનું કૌભાંડ કરનાર આરોપીઓના રિમાન્ડ મંજુર

Kaushik Bavishi

ટ્રાફિક નિયમનો ભંગ કરનાર યુવકોને ઉઠક બેઠક કરાવવી પીએસઆઈને પડી ભારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!