GSTV

ચીનથી દિલ્હી આવેલા 406 દર્દીઓના ટેસ્ટ રિપોર્ટમાં આ વાતની થઈ પુષ્ટી

દિલ્હીના છાવલા સ્થિત આઇટીબીપીના સેન્ટરમાં વુહાનથી રાખવામાં આવેલા 406 દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આઇટીબીપીના પ્રવક્તાએ જણાવ્યું કે તમામ લોકોના લોહીના લેટેસ્ટ સેમ્પલની ચકાસણી બાદ આ પુષ્ટિ થઇ છે. ડોક્ટર્સની ટીમે 14 ફેબ્રુઆરીના રોજ આ તમામ દર્દીઓના લોહીના નમૂનાઓ લીધા હતા. હવે તમામ દર્દીઓને તબક્કાવાર ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે. આઇટીબીપીના પ્રવક્તાએ કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશોના આધારે મેડિકલ પ્રોટોકોલ અને પ્રક્રિયાઓ મુજબ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવશે.

READ ALSO

Related posts

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel

આરોગ્ય સચિવ જંયતિ રવિનું મોટું નિવેદન, આગમી દિવસોમાં કેસોની સંખ્યા વધવાની શક્યતા

pratik shah

Corona સંકટ: બોલીવુડનો સૌથી મોટો વિલન આવ્યો મદદે,મેડિકલ સ્ટાફની માટે ખોલ્યા પોતાની આલિશાન હોટલના દરવાજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!