GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

Video: કાર ચલાવતા ડ્રાઈવર સુઈ ગયો, અને પુર ઝડપે જાતે જ રસ્તા પર ચાલતી રહી ગાડી

સોશિયલ મીડિયા પર ફરી એક વખત ડ્રાઈવિંગનો વીડિયો શેર કરવામાં આવ્યો છે જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટેસ્લા કાર ચલાવી રહેલા ડ્રાઈવરને અચાનક ઉંધ આવી જાય છે. તે સમયે તેની કાર ખુબ ઝડપમાં હતી. આ વીડિયોને જોઈને ટ્વીટર પર યુઝર્સ પણ ચોંકી ઉઠ્યા છે. તમને જણાવી દઈએ કે, ટેસ્લા ઓટો પાયલેટ ફંક્શન કાર છે. પરંતુ કંપનીએ કહ્યું છે કે મોટી દુર્ઘટના ન ઘટે તે માટે ડ્રાઈવરને એલર્ટ રહેવું જરૂરી છે.

ડાકોટા રેનડાલે આ વીડિયોને રવિવારે તે સમયે રેકોર્ડ કર્યો જે સમયે કે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જોડે જ ટેસ્લાની કાર ચાલી રહી હતી. જ્યારે તેમણે અંદરની તરફ જોયું તો તે ચોંકી ઉઠ્યા. ઝડપમાં ચાલી રહેલી કારની અંદર ડ્રાઈવર નાથું નીચે નાખીને સુઈ રહ્યો હતો અને બીજી તરફ મહિલા પણ સુઈ રહી હતી. બન્નેને ગાડીની બિલકુલ ટેન્શન ન હતી. આ વીડિયો ન્યુટનના મૈસાચુસેટ્સ ટર્નપાઈક પર રેકોર્ડ કરવામાં આવ્યો છે.

રેનડાલે જણાવ્યું કે ગાડી 55થી 60 મીટર પ્રતિ કલાકના હિસાબથી ચાલી રહી હતી. તે હોર્ન મારીને ડ્રાઈવરને ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેમણે પોલીસને કોલ ન કર્યો. રાજ્યની પોલીસે કહ્યું કે તેમને આ વીડિયે વિશે જાણ હતી. ટેસ્લાના સ્પોકપર્સને જણાવ્યું કે કારમાં ડ્રાઈવર મોનિટ્રિંગ સિસ્ટમ ડ્રાઈવરને વારંવાર રિમાઈન્ડ કરાવે છે જ્યાર બાદ આ સિસ્ટમ ચેતાવણીને નજરઅંદાજ કરવા પર ઓટોપાયલટના ઉપયોગ પર પ્રતિબંધ મુકી જે છે.

Read Also

Related posts

તંત્રનો મહત્વનો નિર્ણય, શહેરનાં માર્ગ પર આવતીકાલથી દોડશે AMTSની બસો

pratik shah

સુરત: સાડી પર પહેરી શકાય તેવી અનોખી ppe કીટ કરાઈ તૈયાર

pratik shah

કાળમુખો કોરોના: જામનગરમાં દસ વર્ષીય બાળકનું સારવાર દરમ્યાન થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!