GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

રાજ્યમાં વ્યાજખોરોના આતંક સામે ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ, જુઓ શું કહ્યું

રાજ્યમાં વ્યાજખોરોના આતંક સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે. જેમાં મૂડીથી પણ બમણું વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કૂણું વલણ ન રાખવા હાઇકોર્ટે સૂચન કર્યુ છે. મૂડીથી વધારે વ્યાજ ઉઘરાવ્યા બાદ પણ મૂડીની રકમ લેણી નીકળતી હોય તે પ્રકારના વ્યાજ લેનારાઓને બક્ષી શકાય નહીં તેવી ટકોર પણ હાઇકોર્ટે કરી છે.

આ સાથે હાઇકોર્ટે કહ્યુ છે કે લોખંડની સાંકળની સાઈઝની સોનાની ચેનો પહેરી બટન ખુલ્લા રાખી લુખ્ખાગીરી કરનારા વ્યાજખોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી છે. નિર્દોષ માણસો સાથે મિત્રતા કેળવી અને તેમની મજબૂરીનો લાભ લઈ ઊંચા વ્યાજે ધિરાણ આપી તેમની જિંદગી ડામાડોળ કરનારા વ્યાજખોરોને માફ ન કરવામાં આવે તેવા કડક શબ્દોમાં હાઇકોર્ટે ટકોર કરી છે.

READ ALSO

Related posts

નવ રાજ્યો સુધી ફેલાયો તીડનો આતંક : ડ્રોન, ટ્રેક્ટર અને ડીજે લગાવાયા, ગુજરાતમાં પણ આવી છે તૈયારી

Mansi Patel

કોરોના સંક્રમણ અને દર્દીઓના મોતના આંક રોકવામાં સરકાર અસફળ, છેલ્લા 12 દિવસનું આવું છે મોતનું કેલેન્ડર

Nilesh Jethva

કોરોનામાં કારગત સાબિત ન થઈ એલોપેથી દવા : આર્યુવેદ જ બન્યુ આશાર્વાદ, 157 દર્દી થયા સાજા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!