GSTV

અમરનાથ યાત્રા પર હુમલાની ફિરાકમાં આતંકવાદી: સેના એલર્ટ

અમરનાથ

Last Updated on July 18, 2020 by Bansari

આગામી 21 જુલાઇથી શરુ થનારી અમરનાથ યાત્રા પર આતંકીઓ હૂમલાની યોજના બનાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીઓ નેશનલ હાઇવે 44 આસપાસ અમરનાથ યાત્રા પર હૂમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. જેથી સેનાને એલર્ટ કરવામાં આવી છે. સેનાના જણાવ્યા પ્રમાણે અમે બધા 21 જુલાઇથી શરુ થનારી અમરનાથ યાત્રાની સફળતા માટે આતંકીઓની દરેક યોજનાને નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છીએ.

અમરનાથ યાત્રાના રૂટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા

ઉલ્લેખનીય છે કે આગામી 21 જુલાઇથી અમરનાથ યાત્રાની શરુઆત થઇ શકે છે. ત્યારે આ યાત્રાના રૂટ પર સેનાએ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. તો બીજી તરફ છેલ્લા અઠવાડિયાની દર જ સેનાએ એલઓસી પરથી આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યા છે. જેમાં ત્રણ આતંકીઓને ઠાર પણ કર્યા છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!