GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાનું વધુ એક મોટુ ઓપરેશન, સોપોરમાં આતંકવાદીઓ સાથે અથડામણ

જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાનું વધુ એક મોટુ ઓપરેશન, સોપોરમાં આતંકવાદીઓ સાથે અથડામણ

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ. સેનાએ બાતમીના આધારે બારામુલાના સોપોરમાં આતંકવાદીઓનો ઘેરાવ કર્યો. આતંકવાદી વિરૂદ્ધના ઓપરેશનમા સેના, સીઆરપીએફ અને સ્થાનિક એસઓજીના જવાનો જોડાયા.

અથડામણના કારણે સોપોરમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે. સેનાને આશંકા છે કે સોપોરમાં બેથી વધુ આતંકવાદીઓ છુપાયા છે. જેને ઠાર કરવા સેના દ્વારા ઓપરેશન ઓલ આઉટ શરૂ કરવામાં આવ્યુ છે.

  • જમ્મુ  કાશ્મીરઃ સોપોરમાં સેના અને આતંકવાદી વચ્ચે અથડામણ
  • સેનાએ સોપોરમાં આતંકવાદીને ઘેર્યા
  • સોપોરમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ
  • ઓપરેશનમાં સેના, સીઆરપીએફ અને પોલીસ જાડાઈ

Read Also

Related posts

પી. ચિદંબરમને આજે કોર્ટમાં રજૂ કરશે CBI, કરી શકે છે રિમાન્ડની માગ

Bansari

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

આ યુનિવર્સિટીમાં એવી રેગિંગ થઈ કે 150 વિદ્યાર્થીઓના મુંડન કરાવી નાખ્યા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!