GSTV
Home » News » આતંકવાદી હુમલાઓ યથાવત્ત : જમ્મુ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં આતંકવાદી હુમલો

આતંકવાદી હુમલાઓ યથાવત્ત : જમ્મુ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં આતંકવાદી હુમલો

જમ્મુ-કાશ્મીરમાં સરકારના પતન બાદ પણ હજુ આતંકવાદી ઘટનાઓમાં કોઇ ઘટાડો આવ્યો નથી.  શુક્રવારે નવા આતંકવાદી હુમલામાં પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો.

 જેમાં સીઆરપીએફના 4 જવાન સહિત કુલ 10 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને ત્રાલ ગ્રેનેડ હુમલાની જવાબદારી સ્વિકારી છે.

હુમલા બાદ ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. ગ્રેનેડ એટેક બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. અને આતંકવાદીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

Related posts

આરોપીને કસ્ટડીમાં માર ન મારવા પોલીસે માંગી લાંચ અને પછી પોતે જ ફસાયા જાળમાં

Nilesh Jethva

જીતવું જરૂરી નથી, સારી ટીમનાં રૂપમાં પરત ફરે વેસ્ટઈન્ડિઝ: લારા

pratik shah

…તો બંધ કરી દઈશું વોડાફોન-આઈડીયાને : 3.75 કરોડ ગ્રાહકોને લાગશે મોટો ઝટકો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!