GSTV
Home » News » પુલવામાં આતંકવાદીઓનો હુમલો, સીઆરપીએફ અને પોલીસની નાકાપાર્ટી પર ફાયરિંગ

પુલવામાં આતંકવાદીઓનો હુમલો, સીઆરપીએફ અને પોલીસની નાકાપાર્ટી પર ફાયરિંગ

દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની એક નાકા પાર્ટી પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની એક નાકા ટુકડી પર શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વળતી કાર્યવાહીમાં નાકા પાર્ટીના જવાનો દ્વારા પણ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાદમાં સુરક્ષાદળો દ્વારા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

 

 

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!