GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદ એરપોર્ટથી ખૂંખાર આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ, ત્રણ નેતાઓની હત્યાનો આરોપ

અમદાવાદ એરપોર્ટથી આતંકી અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આતંકીને ઝડપી પાડ્યો છે. તે વર્ષ 2003ના ગુનામાં વોન્ટેડ હતો. અને જેદ્દાથી તે પરત આવી રહ્યો હતો. તે સમયે એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી. સુત્રોના મતે વર્ષ 2003માં 82 લોકો સામે કેસ દાખલ થયો હતો. જેમાં 12 લોકો ભાગી ગયા હતા. અને કેટલાક તો વિદેશ પણ ભાગી ગયા હતા. સુત્રોના મતે હરેન પંડ્યા હત્યા કેસ, જયદીપ પટેલ પર હુમલા કેસમાં આ આતંકીની સંડોવણી મનાય છે. તેણે રૂપિયા લઈને ત્રણ નેતાઓની હત્યા કરી હોવાનો આરોપ છે.

READ ALSO

Related posts

રૂપાણીની સુરતીઓને સીધી ધમકી, આ નિયમોનું પાલન કરો નહીં તો બંધ કરાવી દઈશ

Harshad Patel

ભારતમાં બૅન થયા બાદ ચીનથી ચિડાયુ TikTok, ડ્રેગનથી બનાવી દૂરી

Mansi Patel

કોરોનાને છૂપાવવાની કોશિષ ભારે પડશે, WHOએ ગંભીર સ્થિતિ ઉભી થવાની આપી આ ચેતવણી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!