GSTV

લશ્કરે તૈયબાના 6 આતંકીઓએ તમિલનાડુમાં ઘુસણખોરી કરતા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય

Last Updated on August 25, 2019 by Mayur

તમિલનાડુમાં લશ્કર એ તૈયબાના છ આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ નૌસેના અને પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ આતંકવાદીઓ શ્રીલંકાથી ભારતમાં ઘૂસી આવ્યા છે. જેથી તમિલનાડુમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેટલાક ભીડ વાળા વિસ્તારમાં તમિલનાડુ કમાન્ડો દળ દ્વારા ફ્લેટ માર્ચ પણ કાઢવામાં આવી છે. પોલીસે કોઈમ્બતૂરમાં વાહનોનું ચેકિંગ પણ હાથ ધર્યુ છે. પોલીસે રેલવે સ્ટેશન. અને એરપોર્ટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ ઉપરાંત ધાર્મિક સ્થળ પર પણ પોલીસને તૈનાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!