GSTV
Gujarat Government Advertisement

નવસારીમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, 27 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ

Last Updated on August 13, 2020 by

નવસારીમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો..નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી 27.86 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર પ્રકરણમાં ત્રણને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની બાતમી મળી હતી કે, સિલવાસાથી વિદેશી દારૂ ભરેલો એક ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો છે. જેને આધારે પોલીસે ખડસુપા-બોર્ડીંગ નજીકના ઓવર બ્રીજના પાસે ટેમ્પોને અટકાવ્યો હતો..આ ટેમ્પોમાંથી ૧૭.૮૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો..પોલીસે ટેમ્પો ચાલક અને રાજસ્થાનના મહેન્દ્ર ગોસ્વામીની અટક કરી હતી. પૂછપરછમાં દારૂનો જથ્થો વડોદરાના ભગતસિંહ રાજપૂતને પહોંચાડવાનો ખુલાસો થયો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!