GSTV
Gujarat Government Advertisement

ઉત્તરાયણમાં ભૂલથી પણ માઉન્ટઆબુ જવાનો વિચાર ના કરતા, માઈનસ 3 ડિગ્રી પારો પહોંચ્યો

Last Updated on January 10, 2020 by

બનાસકાંઠાના પાડોશી એવા રાજસ્થાનના પ્રસિદ્ધ પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડતા માઈનસ ત્રણ ડિગ્રી નોંધાયેલ હતું. પચ્ચીમ ભારત તથા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો સતત નીચે આવતા માઈનસ ત્રણ ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર માઉન્ટ આબુ બરફના બેટમાં ફેરવાઈ ગયું છે.

મેદાનો અને પાણીના કુંડાઓમાં પણ બરફના થરો જામી ગયા છે. જેથી જનજીવન પર માઠી અસર વર્તાતા અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે. એટલી કાતિલ ઠંડીમાં ચાલતી સિતલહેર વચ્ચે સહેલાણીઓ તથા રહીશો થૂંઠવાઈ જતા જ્યાં ત્યાં તાપનાઓનો સહારો લઇ રહ્યા છે. આ મોસમમાં માઉન્ટ આબુમાં દરેક શૈક્ષણિક ક્ષેત્રો માં લાબું વેકેશન પડી દેવામાં આવેલ છે. એવી ગાત્રો થીજવતી ઠંડીમાં પણ ઠંડા મોસમની મજા માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા આનંદ માણી રહેલા દેખા દીધા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!