GSTV
Gujarat Government Advertisement

ગુજરાત ગરમીમાં શેકાયું, હવામાન વિભાગે કરી આ આગાહી

ગુજરાત હવે ગરમ ગુજરાત બની ગયું છે. આકાશમાંથી અગનગોળા જેવી ગરમી વરસતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે રાજ્યમાં આજે સૌથી ગરમ સ્થળ કંડલા એરપોર્ટ બની ગયું હતું. કંડલા એરપોર્ટ ખાતે સૌથી વધુ 44.8 ડીગ્રી ગરમી નોંધાઇ છે. તો ગાંધીનગર ખાતે 44.4 ડીગ્રી, સુરેન્દ્રનગર, 44.3 ડીગ્રી, રાજકોટ 44.1 ડીગ્રી જયારે અમદાવાદ ખાતે 44 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. હજુ પણ આગામી દિવસોમાં હિટવેવ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

WHOની ચિંતા વધી / 29 દેશોમાં જોવા મળ્યા કોરોનાનો નવો વેરિયન્ટ, આક્રમક સંક્રમણ સાથે એન્ટિબોડી પણ નહીં આવે કામ

Harshad Patel

વાહ ! વરિયાળીના પાણીના છે અનેક ફાયદાઓ, આવી રીતે ઘર પર બનાવો, કેટલીય બિમારીઓને કરી દેશે દૂર

Pravin Makwana

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!