GSTV
Home » News » કોલ ડ્રોપ બદલ ટેલિકોમ કંપનીઓને કુલ 3.2 કરોડનો દંડ, આ કંપનીને સૌથી મોટો ફટકો

કોલ ડ્રોપ બદલ ટેલિકોમ કંપનીઓને કુલ 3.2 કરોડનો દંડ, આ કંપનીને સૌથી મોટો ફટકો

સપ્ટેમ્બર, ૨૦૧૮ાૃથી જૂન, ૨૦૧૯ દરમિયાન થયેલા કોલ ડ્રોપ બદલ ટેલિકોમ ઓપરેટરોને કુલ ૩.૨ કરોડ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમ કોમ્યુનિકેશન મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રાૃધાન સંજય ાૃધોત્રેએ સંસદમાં જણાવ્યું હતું.

પ્રધાને આપેલા આંકડા મુજબ કોલ ડ્રોપ બદલ સૌથી વધુ દંડ વોડાફોન આઇડિયાને ફટકરવામાં આવ્યો છે. આ રકમ પૈકી ૧.૧૧ કરોડ રૃપિયા વોડાફોનના નેટવર્ક પર કોલ ડ્રોપ થવા બદલ અને ૬૫ લાખ રૃપિયા આઇડિયાના નેટવર્ક પર કોલ ડ્રોપ થવા બદલ ફટકારવામાં આવેલ દંડ છે. રિલાયન્સ જીઓને સૌાૃથી ઓછો ફક્ત ૬.૫ લાખ રૃપિયાનો દંડ ફટકાવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોલ ડ્રોપ બદલ બીએસએનએલને ૪૭.૫ લાખ રૃપિયા, ટાટા ટેલિસર્વિસને ૫૬ લાખ રૃપિયા, ભારતી એરટેલને ૩૪ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધોત્રે રાજ્યસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે જુલાઇથી સપ્ટેમ્બર, ૨૦૧૯માં  કાર્યરત મોબાઇલ ટાવરોની જે લઘુતમ મર્યાદા નક્કી કરવામાં આવી છે તેના પર ખરી ઉતરી નાૃથી. બીએસએનએલ પશ્નિમ બંગાળમાં અને વોડાફોન આઇડિયા જમ્મુ-કાશ્મીરમાં નેટવર્ક ઉપલબૃધતા માપદંડમાં નિષ્ફળ ગઇ છે.

Read Also

Related posts

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva

ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં રોડ શો ટુંકાય તેવી શક્યતા, આ જગ્યાએ જવા પર સસ્પેન્સ

Nilesh Jethva

ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોની રવાડી હોય છે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!