GSTV

સરકારનો મોટો નિર્ણય, દરેક ફોનમાં ફરિજયાત હશે આ સિસ્ટમ

Last Updated on July 10, 2017 by

મોબાઇલ યૂઝર્સની સુરક્ષા ધ્યાનમાં રાખતા સરકારે દરેક મોબાઇલમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ને જરૂરી કરી દીધી છે.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યૂનિકેશન્સે મોબાઇલ ફોન બનાવનારી દરેક કંપનીઓની માંગ નામંજૂર કરીને આદેશ આપ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જે ફોનમાં GPSની જગ્યાએ બીજી કોઇ ટેક્નિકનો યૂઝ કરવામાં આવ્યો છે. કંપનીઓએ તે પણ કહ્યુ કે, GPS સિસ્ટમ ફોનમાં આપવાથી તેની કિંમતમાં 50% સુધીની વધારો થઇ શકે છે.

સરકારે સ્માર્ટફોનની સાથે સાથે ફિચર ફોનમાં GPSને અનિવાર્ય કરવાનો આદેશ આપ્યો છે કે 1 જાન્યુઆરી, 2018થી ભારતમાં વેચવામાં આવનારા દરેક ફોનમાં GPS હોવું જોઇએ. જેથી ઇમરજન્સીમાં યૂઝર્સને ટ્રૈક કરી શકાય.

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સે આ આદેશ ઇન્ડિયન સેલ્યુઅર એસોસિયેશન  (ICA) આપ્યો છે. તમને જણાવી દઇએ કે ફોનમાં GPS અનિવાર્ય કરવાનું વિચાર ICAએ જ ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન્સને આપ્યો હતો.

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!