GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

એજીઆર પર આપવામાં આવેલા ચુકાદા સામે ટેલીકોમ કંપનીઓએ પુનર્વિચાર અરજી દાખલ કરી

ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને ટાટા ટેલિસર્વિસે સુપ્રીમ કોર્ટ દ્વારા એજીઆર પર 24 ઓક્ટોબરે આપેલા ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 24 ઓક્ટોબરે નિર્ણય આપ્યો હતો કે લાયસન્સ અને સ્પેકટ્રમ ફીની ચુકવણીની ગણતરી માટે એજીઆરમાં નોન-ટેલીકોમ રેવન્યૂ પણ સામેલ કરવી જોઇએ આ નિર્ણયથી ટેલીકોમ કંપનીઓ પર સરકારની લેણદારી વધી ગઇ છે. આ જ કારણે ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા ડિસેમ્બરમાં ટેરીફ દર વધારવાનું એલાન કરી ચુક્યા છે. ત્યારબાદ રિલાયન્સ જીયોએ પણ મોબાઇલ ટેરીફ વધારવાની જાહેરાત કરી. જો કે કેન્દ્રીય કેબિનેટે નાણાકીય સંકટનો સામનો કરી રહેલી ટેલીકોમ કંપનીઓને રાહત આપતા સ્પેક્ટ્રમના હપ્તાની ચુકવણી બે વર્ષ સુધી મોકુફ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!