GSTV

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા વચ્ચે તેલંગાણા અને આંધ્રને ખાસ દરજ્જા મુદ્દે હોબાળો

Last Updated on July 20, 2018 by Arohi

TDPના સાંસદ જયદેવ ગલ્લાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી હતી.. જ્યારે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાનો મુદ્દો ઉઠાવીને તેમણે ક્હયું કે તેલંગાણા નહીં. પણ આંધ્રપ્રદેશ નવું રાજ્ય છે. જેથી આંધ્રપ્રદેશને વિશેષ પેકેજની જરૂર છે. અને આ નિવેદન બાદ TRSના સાંસદોએ હંગામો કર્યો હતો.

હોબાળા સાથે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજકારણને હાલ બાજુ પર રાખવાની તાકીદ કરી અને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા આગળ વધારવા કહ્યું હતું. મહત્વપૂર્ણ છે કે TRS હાલ તેલંગાણામાં સત્તા પર છે.

Related posts

છૂટછાટ/ ભારતીયો સહિત આ 6 દેશના નાગરિકોને UAEમાં પ્રવેશને મંજૂરી, પૂરી કરવી પડશે આ મહત્વની શરતો

Bansari

આનંદો / ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર : હવે આ ફળની પ્રથમ વાર થઈ લંડન અને બહરીનમાં નિકાસ, નવા દરવાજા ખૂલ્યા

Dhruv Brahmbhatt

શેર બજારે ઈતિહાસ સર્જ્યો: સેંસેક્સ પહેલી વાર 54,000ને પાર, રોકાણકારોને થયો 1.36 લાખ કરોડનો ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!