કોલકાતામાં મંગળવારે થયેલી હિંસા મામલે ભાજપના નેતા તેજેન્દ્રપાલસિંહ બગ્ગાએ ટીએમસીના આરોપો પર પડકાર ફેંક્યો છે. જો ટીએમસી નેતા ડેરેક ઓબ્રાયન સાબિત કરે તે હિંસાના સ્થળે 500 મીટરના દાયરામાં પણ હું હતો તો રાજનીતિ છોડી દઈશ. અને જો સાબિત ન થાય તો તેઓ રાજનીતિ છોડી દે.
મહત્વપૂર્ણ છે કે મંગળવારે અમિત શાહના રોડ શોમાં ભારે હંગામો થયો હતો. પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઉપરાંત ટીએમસી અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. જેમા કેટલાક લોકો ઘાયલ થયા હતા. કેટલીક જગ્યાએ આગના પણ બનાવો બન્યા હતા, આ ઘટના બાદ બન્ને પક્ષોએ એકબીજ પર આરોપ પ્રત્યારોપ લગાવ્યા હતા.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?