GSTV
Home » News » મહાગઠબંધનમાં અનેક અટકળો બાદ તેજસ્વી યાદવે કહ્યું- બધુ ઠીકઠીક

મહાગઠબંધનમાં અનેક અટકળો બાદ તેજસ્વી યાદવે કહ્યું- બધુ ઠીકઠીક

અનેક અટકળો બાદ બિહારના મહાગઠબંધનમાં બધુ ઠીકઠાક હોવાની વાત સામે આવી છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે મહાગઠબંધનમાં બધુ ઠીક છે અને હોળીના તહેવાર બાદ બેઠક વહેંચણીનું એલાન કરવામાં આવશે. તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધન એકજૂથ છે અને લોકસભા બેઠકોની વહેંચણી હોળીના તહેવાર બાદ કરી દેવામાં આવશે.

બીજી તરફ લોકતાંત્રીક જનતા દળના અધ્યક્ષ શરદ યાદવે કહ્યું કે મહાગઠબંધનમાં બેઠક વહેંચણીને લઇને 22 માર્ચે એલાન કરવામાં આવી શકે છે. આ પહેલા મંગળવારે મહાગઠબંધનમાં ચાલી રહેલી તકરારનો અંત આવી ગયો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ બેઠક વહેંચણીની ફોર્મુલા લગભગ નક્કી થઇ ગઇ.

Read Also

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!