GSTV
India News Trending

‘અનેક બાળકોના મોત થવા છતાં સરકાર ગંભીર નથી’ ચમકી તાવ મામલે તેજસ્વી યાદવે નીતિશ સરકારને ઘેરી

બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે ચમકી તાવ મામલે બિહાર સરકારને ઘેરી છે. તેમણે જણાવ્યુ કે, ચમકી તાવના કારણે અનેક બાળકોના મોત થયા હોવા છતા સરકાર ગંભીર નથી.

આરજેડી સરકાર સમક્ષ સ્વાસ્થ્ય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો ઉઠાવશે.  રાજ્યમાં 150 જેટલા બાળકોના મોત પાછળ રાજ્યની નીતિશ સરકાર જવાબદાર છે.

 તેજસ્વી યાદવે કર્યુ કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી છે. રાજ્યની સરકાર આરોગ્ય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે.

Read Also

Related posts

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth

મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’

Kaushal Pancholi
GSTV