GSTV
Home » News » તેજસ ટ્રેનનો રાજ્યના અનેક શહેરમાં વિરોધ, પોલીસે પ્રદર્શનકારીઓની કરી ધરપકડ

તેજસ ટ્રેનનો રાજ્યના અનેક શહેરમાં વિરોધ, પોલીસે પ્રદર્શનકારીઓની કરી ધરપકડ

આજથી તેજસ ટ્રેનનો પ્રારંભ થયો. જેમાં અમદાવાદથી ટ્રેનની શરૂઆત પહેલા જ રેલવે યુનિયનો દ્વારા તેજસ ટ્રેનનો વિરોધ કરવામાં આવ્યો. જો કે વિરોધ કરનાર રેલવે યુનિયનના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. આવા જ દ્રશ્યો વડોદરા રેલવે સ્ટેશન જોવા મળ્યા જ્યાં પણ તેજસ ટ્રેનનો વિરોધ જોવા મળ્યો. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા સ્ટેશન પર પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા. તો આ વિરોધમાં રેલકર્મીઓ પણ જોડાયા.

જો કે વિરોધ કરવા બાદ વેસ્ટન રેલવે મજદુર સંઘના નેતાઓ સહિત ૨૦ જેટલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. સુરત રેલવે સ્ટેશન પર તેજસ ટ્રેન આવે તે પહેલા વિરોધ કરવા પહોંચેલા રેલ્વે મજદૂર સંઘ અને ઇનટુકના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!