GSTV
Home » News » તેજપ્રતાપ યાદવના છૂટાછેડાની અરજી પર પહેલી વખત સુનાવણી, જાણો શું કહ્યું કોર્ટે

તેજપ્રતાપ યાદવના છૂટાછેડાની અરજી પર પહેલી વખત સુનાવણી, જાણો શું કહ્યું કોર્ટે

આરજેડી નેતા અને પૂર્વ પ્રધાન તેજપ્રતાપ યાદવના છૂટાછેડાની અરજી પર પહેલી વખત સુનાવણી થઈ. કોર્ટે તેજપ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયને નોટીસ પાઠવીને આગળની સુનાવણી 8 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી છે. સાથે જે કોર્ટે આદેશ આપ્યો છે કે તેજપ્રતાપની છૂટાછેડા સાથે જોડાયેલા કોઈપણ વિષય પર મીડિયા રિપોર્ટીંગ નહીં થાય.

આ પહેલા છુટાછેડાની અરજી પરત લેવાના સવાલ પર તેજપ્રતાપે કર્યું કે કેવી રીતે અરજી પરત લઈ શકે?? મહત્વનું છે કે ત્રણ નવેમ્બરે તેજપ્રતાપે પટનાની ફેમિલી કોર્ટમાં પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડા લેવા અરજી દાખલ કરી હતી. જેની 29 નવેમ્બરે સુનાવણી થઈ. ઐશ્વર્યા આરજેડી નેતા ચંદ્રિકા રાયની પુત્રી છે. અને મે મહિનામાં તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન થયા હતા.

Read Also 

Related posts

મંદીનો માર સહી રહેલા પાકિસ્તાનને વધુ એક ઝટકો, કરોડો રૂપિયા વેડફાયા

Path Shah

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, RTIમાં સામે આવી વિગતો

Mansi Patel

નવી સરકાર રચાય તે પહેલા માલદીવ તરફથી PM મોદી અને ભાજપને શુભેચ્છાઓ મળી!

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!