GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Dating ન કરનારા ટીનેજર્સમાં હોય છે ડીપ્રેશનનો ઓછો ખતરો

ડેટિંગ એટલેકે પ્રેમ અને પ્રેમ એટલેકે તકરાર. ટીનએજર્સમાં બ્રેકઅપ સામાન્ય રીતે ડિપ્રેશનનું મોટુ કારણ બની જાય છે. એવામાં એક રિસર્ચમાં સામે આવ્યુ છેકે, એવાં ટીનએજર્સ જેઓ ક્યારેય કોઈ રોમેન્ટિક સંબંધમાં રહ્યા નથી. તેમનામાં ડેટિંગ કરનારાની તુલનામાં ડીપ્રેશનનો ખતરો ઓછો રહે છે. એવાં લોકોમાં સારું સામાજીક કૌશલ પણ જોવા મળે છે.

જ્યોર્જિયા યુનિવર્સિટીમાં થયેલી સ્ટડીના લીડ ઓથર બ્રુક ડોગ્લસે કહ્યુ, અંતે સ્કૂલમાં સ્વાસ્થ્ય વિશે જણાવતા શિક્ષકો, માનસિક સ્વાસ્થ્યના પ્રોફેશનલ, ટીચર્સેએ ખાતરી કરવી જોઈએકે, કિશોર અને કિશોરીઓને વ્યક્તિગત સ્વતંત્રતા હશે કે તેઓ ડેટ કરવા માંગે છેકે નહી. કારણકે આ બંને ઓપ્શન સ્વીકાર્ય અને હેલ્ધી છે.

અભ્યાસમાં સ્કૂલમાં ભણી રહેલાં 10માં ધોરણનાં 594 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. રિસર્ચર્સે તેમને ચાર શ્રેણીમાં વહેંચી દીધા હતા. ત્યારબાદ તેમની સાથે સવાલ-જવાબ કરીને અભ્યાસ કરાયો છે.

સંશોધનમાંથી મળેલા પરિણામો એ વાતનું ખંડન કરે છેકે, નોન ડેટર્સ અથવા તો જે લોકો ડેટ નથી કરતાં તેઓ પરેશાન રહે છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે જે શાળાઓમાં આરોગ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યાં નોન ડેટિંગને સારા સ્વાસ્થ્યના કારણે પ્રોત્સાહન આપવું જોઈએ.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!