GSTV

સાવધાન! Googleએ પ્લે સ્ટોરમાંથી હટાવ્યા આ 15 Malicious એપ્સ, તમારા ફોનમાંથી તરત જ કરો ડિલીટ

Last Updated on July 12, 2019 by Mansi Patel

એન્ડ્રોઈડ યૂઝર્સની ઉપર Agent Smith નામના માલવેરનો ખતરો મંડરાય રહ્યો છે. આ માલવેરે ભારતમાં 1.5 કરોડ એન્ડ્રોઈડ સ્માર્ટફોન્સને પોતાનો નિશાનો બનાવી રહ્યા છે. ચેક પોઈન્ટના એક રિપોર્ટ મુજબ, આ માલવેરે ઘણા પહેલાથી ઈનસ્ટોલ એપ્સને રિપ્લેસ કરીને Malicious એપ્સ ફોનમાં ડાઉનલોડ કરી દીધી છે.

તે દરેક યુઝર્સની જાણકારી વગર કરવામાં આવ્યુ છે. જોકે, ગૂગલ પ્લે સ્ટોરમાંથી દરેક પ્રભાવિત એપ્સને હટાવી દેવામાં આવી છે. પરંતુ તેમ છતાં તમારા સ્માર્ટફોનમાં આમાંથી કોઈ પણ એક એપ છે, તે તેને તરત જ ડિલીટ મારી દો. આ તે 15 એવી એપ્સની લિસ્ટ છે. જે Agent Smith માલ વેરથી પ્રભાવિત થઈ છે, જેને તમારે તરત જ ડિલીટ કરી દેવી જોઈએ.

Ludo Master – New Ludo Game 2019 For Free

Blockman Go: Free Realms & Mini Games

Crazy Juicer – Hot Knife Hit Game & Juice Blast

Sky Warriors: General Attack

Bio Blast – Infinity Battle Shoot virus

Shooting Jet

Photo Projector

Gun Hero — Gunman Game for Free

Cooking Witch

Color Phone Flash – Call Screen Theme

Clash of Virus

Angry Virus

Rabbit Temple

Kiss Game: Touch Her Heart

Star Range

READ ALSO

Related posts

Lal Book/ અશુભ હોય છે આવું ઘર, મકાન ખરીદવા અથવા બનાવવા પહેલા જરૂર જાણી લો આ વાત

Damini Patel

સત્તાને સલામ: સૌરાષ્ટ્રમાંથી મંત્રીઓ ઘટ્યા, અગાઉ 10 હતા, જે હવે 7 રહ્યા, પાટીદાર મંત્રીઓ 3 માંથી વધીને 4 થયાં

Pravin Makwana

ધક્કા ખાવાના દિવસો ગયા/ રેશન કાર્ડને લગતી આ સેવાઓ હવે મળશે ઓનલાઇન, એક ક્લિકે જાણી લો પ્રોસેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!