GSTV

અમદાવાદમાં પતિની સારવાર માટે મદદ માંગવી મહિલાને પડી ભારે, પુત્રના મિત્રએ મજબૂરીનો લાભ ઉઠાવી કરી આ…

Last Updated on September 20, 2020 by

અમદાવાદમાં પતિની સારવાર માટે મદદ માંગવી મહિલાને ભારે પડી છે. 39 વર્ષીય મહિલાએ પુત્રના મિત્ર પાસે સહાય માટે મદદ માંગી હતી. જો કે મજબૂરીનો લાભ ઉઠાવી પુત્રના મિત્રએ મહિલાની છેડતી કરી બીભત્સ માંગણી કરી હતી. આરોપીએ મહિલાને આ વાત કોઇને ન કહેવાની પણ ધમકી આપી હતી. મહિલાએ આરોપી કૌશલ વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વેજલપુર પોલીસે ફરિયાદ આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

પ્રચાર ભૂખ/ બેકારી – મોંઘવારી વચ્ચે ગુજરાતમાં ભાજપનો અન્નોત્સવ, કરોડોનું આંધણ કરશે સરકાર

Bansari

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!