GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ત્રણ અલગ અલગ વિભાગની ટીમો નિત્યાનંદના આશ્રમ પહોંચી, SIT ની કરાઈ રચના

અમદાવાદના નિત્યાનંદ આશ્રમને લઈને એક પછી એક દરરોજ નીત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે ચારે તરફથી તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. આજે જ ત્રણ અલગ અલગ વિભાગની ટીમોએ આશ્રમમાં પહોંચીને તપાસ ચલાવી છે. નિત્યાનંદ આશ્રમમાં બાળકોને રાખવા બાબતે પોલીસે સીટની રચના કરીને તપાસ ચલાવી છે. તેમજ વિદેશમાં રહેલી યુવતીઓ સાથે વિડીયો કોલિંગ કરીને સંપર્ક પણ કર્યો હતો. જ્યારે આજે ડીઈઓની ટીમ આશ્રમ અને ડીપીએસ સ્કુલમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ત્યાં વિદેશી સેવકોની ઉપસ્થિતિ મામલે ઈમિગ્રેશન વિભાગ પણ સક્રિય બન્યુ છે અને આશ્રમ પહોંચી તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવા માગ કરી, CMને પત્ર લખી કરી રજુઆત

pratik shah

લોકડાઉનમાં બાળકોની આદતોથી કંટાળી ગયા છો? તેમને રમાડો મોબાઇલ વિના રમી શકાતી ગેમ

Ankita Trada

સંતરામપુરના ઉબેર ટેકરા ગામ નજીક વાઘ હોવાનો ગ્રામજનોએ કર્યો દાવો, વીડિયો થયો વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!