GSTV
Cricket Sports Trending

IND vs SA / ભારતીય બોલરનો તરખાટ, 9 રનમાં આફ્રિકાની અડધી ટીમ પેવેલિયન ભેગી

ઓસ્ટ્રેલિયા સામે ટી-20 સીરીઝ જીત્યા બાદ આજથી સાઉથ આફ્રિકા સામે ટી-20 શ્રેણીના આગાજ થયો છે. પ્રથમ મેચ મેચ તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય બોલરનો તરખાટ મચાવી દીધો છે. સાઉથ આફ્રિકાની ટીમ માત્ર 9 રનમાં પાચ વિકેટ ગુમાવી દીધી છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, દીપક ચાહર, આર. અશ્વિન અને અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રિલે રુસો, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, તબારિઝ શમ્સી, કાગિસો રબાડા, એનરિક નોર્ટ્યા, કેશવ મહારાજ.

READ ALSO

Related posts

છુટી નથી રહી ચા પીવાની ટેવ, અપનાવો આ 3 સરળ રીત

Akib Chhipa

પ્રિન્સ હેરી માટે આ વાતથી ચિંતિત હતા એલિઝાબેથ II : બાયોગ્રાફીમાં દાવો

GSTV Web Desk

સાસરિયામાં ચાલે છે આ છોકરીઓનું રાજ, પરિવાર સાથે હળીમળીને રહેવાથી થાય છે પ્રશંસા

Kaushal Pancholi
GSTV