વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ ટી-20 અને વનડે સીરીઝ માટે ગુરુવારે સિલેક્ટર્સઓ એ પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે. પરંતુ બન્ને સિરિઝ માટે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં જગ્યા મળી નથી. વનડેનાં વાઈસ કેપ્ટન રોહિત શર્માને બન્ને સિરિઝમાં ટીમમાં જાળવી રાખ્યા છે. પહેલા તેમને સીરીઝ દરમ્યાન આરાંમ આપવાની વાત હતી.

બાંગ્લાદેશ પછી ટીમ ઈન્ડિયા એક અને ઘરેલૂ સીરીઝ માટે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયાને પોતાના ઘરમાં વેસ્ટઈન્ડિઝ સાથે ટક્કર છે. વેસ્ટઈન્ડિઝનો ભારતનો પ્રવાસ 6 ડિસેમ્બરથ શરૂ થવાનો છે. ગુરુવારે કોલકાતામાં ભારતીય પસંદગી કર્તાની ટીમે ત્રણ મેચોની ટી-20 અને વનડે સીરીઝ માટે ભારતીય સ્કવોડની જાહેરાત કરી છે.
T -20 સિરીઝ ભારત- વેસ્ટઈન્ડીઝ

પ્રથમ ટી-20 6-12-19 મુંબઈ
બીજી ટી-20 8-12-19 મુંબઈ
ત્રીજી ટી-20 11-12-19 તિરૂવનંતપુરમ
ટી -20: ટીમ ઇન્ડિયા
ALERT🚨: #TeamIndia for the upcoming @Paytm series against West Indies announced. #INDvWI pic.twitter.com/7RJLc4MDB1
— BCCI (@BCCI) November 21, 2019
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રૂષભ પંત, શિવમ દુબે, સુંદર વોશિંગ્ટન, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
વનડે સીરીઝ ભારત-વેસ્ટઈન્ડિઝ

પ્રથમ વનડે 15-12-19 ચેન્નઈ
બીજી વનડે 18-12 -19 વિશાખાપટ્ટનમ
ત્રીજી વનડે 22-12-19 કટક
વનડે: ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રૂષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર
READ ALSO
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ