GSTV
Home » News » ખૂબ સુંદર છે ક્રિકેટર રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ PHOTOS

ખૂબ સુંદર છે ક્રિકેટર રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ PHOTOS

ઇશા નેગી હાલ ખુબ ચર્ચામાં છે. ઇશા પોતાની ખુબસુરતી અને બોલ્ડનેસને કારણે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. ક્રિકેટર ઋષભ પંતની ગર્લફ્રેન્ડનું નામ ઇશા નેગી છે. તે ઉત્તરાખંડની રહેવાસી છે. તમને જણાવી દઈએ કે તે હિરોઈન જેવી જ સુંદર છે. ઇશાએ પોતાની અને ઋષભ પંતની તસ્વીરો સોશ્યલ મિડીયા પર શેર કરી હતી.

ઋષભ પંતની શાનદાર વિકેટકિપીંગથી બધા પ્રભાવિત છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન તેનાં પ્રદર્શનનાં ચોતરફ વખાણ થયા હતા. અત્યારે તે પોતાનાં પરિવાર અને મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. તેણે ઇશા સાથેની પોતાની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ઇશા સાથે ઋષભ પંતે પોતાની તસ્વીર શેર કરતા તેને 3 લાખથી વધુ લાઈક્સ મળ્યા હતાં. ઇન્સ્ટાગ્રામ પર ઋષભની ગર્લફ્રેન્ડ ઇશાને 32 હજાર લોકો ફોલો કરે છે. તમે ઇશાની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર જોશો તો તમને ખુબસુરતી સાથે તેની ડ્રેસીંગ સેન્સનો પણ ખ્યાલ આવશે. ઇશા પોતાની દરેક તસ્વીર સોશ્યલ મિડીયા પર શેર કરે છે. ઇશા પારંપરિક વસ્ત્રોથી લઈને વેસ્ટ્રન ડ્રેસમાં પણ ખુબસુરત લાગે છે.

ઇશા ઇન્ટીરીઅર ડિઝાઈનર છે. નોઇડાની એમિટી યુનિવર્સિટીની સ્ટુડન્ટ છે.તે દેખાવમાં એકદમ સ્ટાઈલીશ છે. ઋષભે ઇશા સાથેની એક તસ્વીર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, “હું માત્ર તમને ખુશ કરવા માંગુ છું.કારણ કે હું તમારી સાથે એકદમ ખુશ છું.” જેવી ઋષભે ઇશા સાથેની તસ્વીર શેર કરી કે તરત જ લોકોએ તેના વિશે માહિતી એકઠી કરવાનું શરૂ કર્યુ.

સોશ્યલ મિડીયા પર ઇશાની તસ્વીરો ખુબ વાયરલ થઈ રહી છે.આપણાં દેશમાં લોકો ફિલ્મ સ્ટારની સાથે ક્રિકેટર્સનાં પણ મોટા ફેન હોય છે.ફેન પોતાનાં મનપસંદ સેલિબ્રીટીનાં અંગત જીવન વિશે જાણવા માટે ઉત્સુક હોય છે.

View this post on Instagram

Throw sass around like confetti.

A post shared by Įsha Negi (@ishanegi_) on

READ ALSO

Related posts

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, વિપક્ષનેતા સહીત આ અધિકારીઓ રહ્યા હાજર

Path Shah

પત્ની સાથે ઝઘડાથી પાયલોટ ડિપ્રેશનમાં હતો, પછી ચાલુ વિમાને પાઇલોટે…

Riyaz Parmar

પતંજલિ બાદ હવે આ કંપની વેચશે સસ્તુ દૂધ, ઘર પર કરશે ડિલીવરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!