GSTV
Home » News » ઑસ્ટ્રેલિયા સીરીઝ :પ્રથમ T-20 માટે ટીમ ઇન્ડિયાનું એલાન, ધોનીનું સ્થાન લેશે આ ખેલાડી

ઑસ્ટ્રેલિયા સીરીઝ :પ્રથમ T-20 માટે ટીમ ઇન્ડિયાનું એલાન, ધોનીનું સ્થાન લેશે આ ખેલાડી

યજમાન ઑસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા પોતાના પ્રવાસની શરૂઆત ટી-20 સીરીઝ સાથે કરી રહી છે. ત્રણ મેચની સીરીઝનો પહેલો મુકાબલો બુધવારે બ્રિસબેનમાં રમાશે. વિરાટ બ્રિગેડ પોતાની તૈયારીને અંતિમ રૂપ આપી ચુકી છે. બંને કેપ્ટન (વિરાટ કોહલી અને એરૉન ફિંચ) ટી-20 ટ્રૉફીનું અનાવરણ કરી ચુક્યા છે.

આ વચ્ચે ભારતીય ટીમે બ્રિસબેન ટી-20 માટે પોતાના 12 ખેલાડીઓના નામની ઘોષણા કરી દીધી છે.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ, યુજવેન્દ્ર ચહલ.

આ છે ટી-20નું શિડ્યુલ


પહેલી ટી-20-21 નવેમ્બર 2018, બ્રિસબેન
બીજી ટી-20-23 નવેમ્બર 2018, મેલબર્ન
ભીજી ટી-20- 25 નવેમ્બર, સિડની

Read Also

Related posts

સરકારી મચ્છરદાનીને બારોબાર વેચવાનું કૌંભાડ, સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

બેન્કનો એટીએમ કે ક્રેડિટ કાર્ડનો પિન નંબર યાદ રાખવાની જરૂર નથી, ગ્રાહકોને મળશે નવી સર્વિસ

Dharika Jansari

રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો, હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!