GSTV

વિદ્યાર્થીઓ બાદ હવે શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી, આપી ઉગ્ર આંદોલનની ચીમકી

Last Updated on December 14, 2019 by

ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પડતર મંગણીઓના મુદ્દે ધરણા પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. ભરૂચના શક્તિનાથ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના તમામ તાલુકાના આશરે હજારથી વધુ શિક્ષકો જોડાયા હતા. શિક્ષકો દ્વારા તેવોની માંગણી પુરી કરવામાં નહિ આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

READ ALSO

Related posts

એક બે નહીં પરંતુ 100 કરોડનું બિલનું કૌંભાડ ઝડપાયું, DGGIની ટીમે રાજકોટ અને ધોરાજીમાં દરોડા દરમ્યાન એકની કરી ધરપકડ

pratik shah

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!