GSTV

શિક્ષિકાના પતિએ જ લોખંડના તવીથાથી શિક્ષિકાની હત્યા કરી નાખી, પતિ બે બાળકો લઈ ફરાર

પત્ની

નસવાડીના ગઢબોરીયાદ ગામે શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. શિક્ષિકાના પતિએ જ શિક્ષિકાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગત રાત્રીએ શિક્ષિકાનો પતિ આવ્યો હતો અને રોટલી બનાવવાની લોખંડની તવીથાથી શિક્ષિકા પર વાર કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ શિક્ષિકાનું મોત થયું છે. શિક્ષિકાને મોતને ઘાટ ઉતારી પતિ બે બાળકોને લઈને ફરાર થઇ ગયો છે. શિક્ષિકાનો પતિ આણંદ જિલ્લા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

READ ALSO

Related posts

અમેરિકાથી આવેલા કબૂતરને ઓસ્ટ્રેલિયામાં અપાઈ મોતની સજા, કારણ જાણીને ચોંકી જશો

Pritesh Mehta

નવા વર્ષમાં ચાર દિવસમાં 99 પૈસા વધ્યા પેટ્રોલના ભાવ, જાણો તમારા શહેરના આજના ભાવ

Mansi Patel

રસી લીધા પછી આ પીણાંથી રહેવું પડશે દૂર, જો આ બાબતોનું નહી રાખો ધ્યાન તો પડશે મુશ્કેલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!