GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

નિશાળમાં શિક્ષકે દારૂની મહેફિલ જમાવી, ગ્રામજનોએ નશામાં ધૂત ટલ્લીઓને કર્યા પોલીસ હવાલે

Lockdown

વડગામના પસવાદળ ગામે લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતમાં કલંક રૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલમાં શિક્ષક ખોડાભાઈ સહિત બે લોકોને દારૂની મહેફિલ માણતા ગામના લોકોએ ઝડપી પાડ્યા. ત્યારે નશામાં ધૂત બનેલા શિક્ષકને ગ્રામજનોએ પોલીસને હવાલે કર્યા. ત્યારે છાપી પોલીસે ગ્રામજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Related posts

વાહ આવી હોય હાઈકોર્ટ : ખાનગી હોસ્પિટલોનાં કપડાં ઉતારી લીધા, હવે કોરોનામાં સરકારના ચાર્જથી પણ 10 ટકા રકમ ઓછી લેશે

pratik shah

કોરોના સંક્રમિત આ દર્દીઓ માટે તાવની દવા જોખમી, તબીબો પ્રયોગો ના કરે

Bansari

અક્ષયે હાથ જોડીને ટ્વિંકલ પાસે આ કારણે માગી માફી, કહ્યું પેટ પર લાત ના મારો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!