GSTV
Sabarkantha Trending ગુજરાત

શિક્ષકે 16 બાળકીઓને માર મારતા મામલો બિચક્યો, વાલીઓ થયા લાલ ઘુમ

સાબરકાંઠાના ઈડરમાં કડીયાદરા ગામે કેળવણી મંડળ સંચાલિત સીકે અજમેરા પ્રાથમિક શાળાના શિક્ષકે 16 બાળકીઓને માર માર્યો. બાળકીઓને માર મારવાને કારણે તેમના વાલીઓ ભારે રોષે ભરાયા અને બાદમાં વાલી, વિદ્યાર્થીઓ તેમજ કેળવણી મંડળ પ્રમુખ સહિતના સભ્યોની બેઠક યોજાઈ હતી. વાલીઓએ લેટર લખીને શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી અને કેળવણી મંડળે બેઠક બાદ શિક્ષક સામે કાર્યવાહી કરવા માટે ખાતરી આપી છે.

READ ALSO

Related posts

આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી

Nakulsinh Gohil

અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું

Nakulsinh Gohil

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk
GSTV