GSTV
Home » News » ચંદ્રબાબુ નાયડુએ પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષની બેઠક બોલાવી

ચંદ્રબાબુ નાયડુએ પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા વિપક્ષની બેઠક બોલાવી

પાંચ રાજ્યના ચૂંટણી પરિણામ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ વિપક્ષની બેઠક બોલાવી છે. આ બેઠકમાં મહાગઠબંધનની એકતા અંગે ચર્ચા થવાની છે.

બેઠકમાં સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસી અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લા, પંજાબ અન કેરળના મુખ્ય પ્રધાન, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ડાબેરી નેતા અને આરજેડીના તેજસ્વી યાદવ સહિતના નેતાઓ હાજર રહેવાના છે.

બેઠકમા સસંદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા થવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના વિજય રથને રોકવા માટે કારગર રણનીતિ બેઠકમાં ઘડવામા આવશે.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!