અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષ 2018-19 માટે ટેક્સેબલ બોન્ડ ઈશ્યું કરાશે

અમદાવાદ કોર્પોરેશન દ્વારા વર્ષ 2018-19 માટે ટેક્સેબલ બોન્ડ ઇસ્યુ કરવામાં આવશે. જે બોન્ડ થકી મળનારા નાણાનો ઉપયોગ અમૃતમ પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1998માં દેશ તેમજ એશિયા ખંડનો સૌ પ્રથમ 100 કરોડનો બોન્ડ બહાર પાડવામા આવ્યો હતો. તે સમયે અમદાવાદ કોર્પોરેશનનું રેટીંગ હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter