GSTV
Home » News » આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

આ દેશમાં જે પણ યુવતી સાથે રેપ થયો હોય તેની ચહેરાથી જ પડી જાય છે ખબર, પતિ કરી નાખે છે પત્નીના આવા હાલ

દુનિયામાં દરેક પતિ એવું ઇચ્છે છે કે તેની પત્ની દુનિયામાં સૌથી ખૂબસુરત હોય. તેના માટે પતિ પોતાની સેલરીનો મોટો હિસ્સો પોતાની પત્નીના મેકઅપના ખર્ચામાં ઉડાવી દે છે પરંતુ જો અમે તમને દુનિયાની એક એવી જનજાતિ વિશે જણાવીએ જેમાં પતિ પોતાના હાથે પોતાની પત્નીનો ચહેરો બગાડી નાંખે છે, તો કદાચ તમને વિશ્વાસ નહી થાય. પરંતુ આ બિલકુલ હકીકત છે.

પત્નીના ચહેરો બગાડી નાંખે છે પતિ

મ્યાનમારના ચિન અને મનુ ટ્રાઇબના પુરુષ પોતાની પત્નીઓને કદરૂપી બનાવી નાંખે છે. તેના માટે તે પોતાની પત્નીના ચહેરા પર ભદ્દા ટેટૂ બનાવે છે. તેનાથી મહિલાનો ચહેરો કદરૂપો થઇ જાય છે. આ ટેટૂ પરંપરાગત રીતે બનાવામાં આવે છે. તેમાં કોઇપણ પ્રકારના રંગનો ઉપયોગ કરવામાં નથી આવતો. પરંતુ જંગલી છોડથી આ ટેટૂ બનાવામાં આવે છે.

થઇ જાય છે ઇન્ફેક્શન

મહિલાઓના ચહેરા પર ટેટૂ બનાવા માટે જૂની અસુરક્ષિત પદ્ધતિનો ઉપયોગ થાય છે. પુરુષ આ ટેટૂને ભૂંડ અને ગાયની ચરબીથી બનાવે છે. જેથી લોકોને મહિલાનો ચહેરો જોઇને ઘૃણા થાય. કારણ કે ટેટૂ બનાવતી વખતે સંક્રમણને લઇને કોઇ સુરક્ષા રાખવામાં નથી આવતી. તેથી ઘણીવાર મહિલાના ચહેરા પર ઘાવ થઇ જાય છે. સાથે જ ટેટૂ બન્યા બાદ મહિલાના ચહેરા પરથી લોહી પણ નીકળે છે.

આ કારણે ખરાબ કરી દેવામાં આવે છે ચહેરો

હકીકતમાં આ જનજાતિમાં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેનું મુખ્ય કારણ છે પતિના મનમાં પત્નીની સુરક્ષાને લઇને પેદા થયેલી સુરક્ષા.

હકીકતમાં વર્યો પહેલાં આ વિસ્તારમાં એક ક્રૂર રાજા હતો. જે ટ્રાઇબની ખૂબસુરત મહિલાઓને ઉપાડી જતો અને તેમને સેક્સ સ્લેવ બનાવીને રાખતો. પોતાની પત્નીને રાજાની નજરથી બચાવા માટે પતિ તેની પત્નીનો ચહેરો બગાડી નાંખતો. ત્યારેથી જ આ પરંપરા શરૂ થઇ અને આજે પણ યથાવત છે.

Read Also

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!