GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અનલિમિટેડ વોઈસ કોલની સાથે ફ્રી લેંન્ડલાઈન સર્વિસ દેવાની તૈયારીમાં છે આ કંપની

Tata Sky Binge

ટાટા સ્કાય બ્રોડબેન્ડ ગ્રાહકોને થોડા સમયમાં જ ફ્રી લેન્ડલાઈન સર્વિસ આપશે. ઈન્ટરનેટ પ્રોવાઈડરે જાણકારી પોતાની વેબસાઈટ ઉપર એક પોસ્ટર રિલિજ કરીને આપી છે. આ નવા ડેવલપમેન્ટથી ટાટા સ્કાયની બ્રોડ બેન્ડ સર્વિસને જીઓ ગીગા ફાઈબર અને એરટેલ સાથે સ્પર્ધા કરવામાં મદદ મળશે. કેમ કે પહેલેથી જ આ કંપની બ્રોડબેંડ સર્વિસ સાથે લેન્ડલાઈન ફેસિલિટી એફર કરી રહી છે.

શરૂઆત 900 રૂપિયા પ્રતિ મહિનાથી

ઉમ્મીદ કરવામાં આવે છે કે, ટાટા સ્કાય દ્વારા પોતાના ગ્રાહકોને અનલિમિટેડ વોઈસ કોલિંગનો ફાયદો અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન્સની સાથે આપવામાં આવશે. અનલિમિટેડ હાઈસ્પિડ ડેટા સાથે ટાટા સ્કાઈ બ્રોડબેન્ડ પ્લાન્સની શરૂઆત 900 રૂપિયા પ્રતિ મહિનાથી થાય છે. ફ્રી લેન્ડલાઈન સર્વિસનું ટીજર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે અને અન્ય કોઈ જાણકારી આપવામાં આવી નથી.

નવી સર્વિસ જલ્દીથી આવશે

કંપની દ્વારા એક ફોટો શેર કરવામાં આવ્યો છે. જેમા લખ્યું છે કે, સ્ટ્રીમ અનલિમિટેડ. કોલ અનલિમિટેડ. જેનાથી એ સમજી શકાય છે કે, ઈન્ટનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા નવી નવી લેન્ડલાઈન સર્વિસની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ બેનિફિટ આપવામાં આવશે. સાથે જ કંપનીએ એ પણ મેન્સન કર્યું છે કે, નવી સર્વિસ જલ્દીથી આવશે. જો કે લોન્ચિંગની તારીખ જાહેર કરવામાં આવી નથી.

00Mbps સુધીની ઈન્ટરનેટ સ્પિડ

ટાટા સ્કાય બ્રોડબેન્ડ પાસે ત્રણ મંથલી પ્લાન છે. આ પ્લાન 900 રૂપિયાથી શરૂ થાય છે અને 1100 સુધીના છે. તેમા 100Mbps સુધીની ઈન્ટરનેટ સ્પિડ મળે છે. સાથે અહિયા પ્લાન્સને 3,6, અને 12 મહિના સુધિ સિલેક્ટ કરવાનું ઓપ્સન મળે છે. ટાટા સ્કાય લેન્ડલાઈન સર્વિસના ટીજરને સૌથી પહેલા ટેલીકોમટોકે સ્પોટ કર્યું હતું.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!