GSTV
Home » News » 1499 રૂપિયામાં આ શાનદાર કાર થઇ જશે તમારી, 1.50 લાખ રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

1499 રૂપિયામાં આ શાનદાર કાર થઇ જશે તમારી, 1.50 લાખ રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

દેશમાં મંદીના કારણે ઑટો સેક્ટરની હાલત એકદમ ખરાબ છે. કાર કંપનીઓ હવે પોતાની કાર્સનું વેચાણ વધારવા માટે ગાડીઓ પર લાખો રૂપિયાની ઑફર્સ આપી રહી છે કારણ કે આ ઑફર્સ સિવાય કંપનીઓ પાસે કોઇ બીજો માર્ગ નથી. ટાટા મોટર્સ પણ પોતાની પાંચ કાર્સ પર લાખો રૂપિયાની ઑફર્સ આપી રહી છે. ચાલો જાણીએ આ ઑફર્સ વિશે….

2019ની સૌથી મોટી ઑફર

ગણતરીના દિવસોમાં જ દેશમાં ફેસ્ટિવ સીઝન શરૂ થવા જઇ રહી છે અને લોકો કાર ખરીદવાનું શરૂ કરી દેશે. તેવામાં ટાટા મોટર્સે પણ પોતાની પાંચ ગાડીઓ પર 1.50 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ચાલો જાણીએ કઇ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.

Income Tax Department

1499 રૂપિયાની EMI

ટાટા મોટર્સ તરફથી આપવામાં આવી રહેલા આ ડિસ્કાઉન્ટની અંદર કેશ ઑફર, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ઑફર્સ અને સિલેક્ટેડ સ્ટોક ઑફર સામેલ છે. આ ઉપરાંત કંપનીએ સ્પેશિયલ ફાઇનાન્સ ઑફર પણ લૉન્ચ કરી છે જે 1499 રૂપિયા પ્રતિ લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ડિસ્કાઉન્ટ ઑફર

ટાટા મોટર્સ ઉપરાંત મારૂતિ સુઝુકી, હોન્ડા કાર્સ ઇન્ડિયા, ટોયોટા, હ્યુન્ડાઇ, રેનૉ અને નિસાન જેવી કાર બનાનતી કંપનીઓનું વેચાણ વધારવા માટે 40 હજાર રૂપિયાથી લઇને ચાર લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ ટ્રક નિર્માતા કંપનીઓ 3,75,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ નાના તથા મોટા ટ્રક પર આપી રહી છે.

Read Also

Related posts

અમદાવાદમાં કોર્પોરેશને રસ્તા બનાવવાની જગ્યાએ થીંગડા મારતા લોકોમાં રોષ

Kaushik Bavishi

નર્મદા ડેમ તેની સર્વોચ સપાટીથી માત્ર 49 સેમી દુર, 23 દરવાજા ખોલવામાં આવતા તંત્ર એલર્ટ

Nilesh Jethva

રાજ્યના આ કોંગ્રેસી ધારાસભ્યના પુત્રની ધરપકડ, આ હતો આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!