GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સસ્તી EMI પર ખરીદો TATA ની આ ધાંસૂ કાર, તમારા ખિસ્સાને પણ પરવડે તેટલી છે કિંમત

કોરોનાકાળમાં ફરી એક વખત લોકોની વચ્ચે પોતાના વાહનોથી અવર-જવર ખૂબ જ વધી ગઈ છે. જે લોકોની પાસે પોતાની કાર નથી તેઓ પણ હવે સેકન્ડ હેન્ડ ગાડી ખરીદવા લાગ્યા છે, પરંતુ આ વચ્ચે કંપનીઓ પણ ગ્રાહકો માટે એવી ઓફર કાઢી રહી છે, જેથી તેઓ નવી ગાડી ઓછી કિંમત પર ખરીદી શકે.

બજેટમાં આવશે આ કાર

આ કડીમાં હવે Tata મોટર્સ પણ સામેલ થઈ ગઈ છે. કંપની પોતાની સૌથી સુરક્ષિત કાર Tata Altroz પર આ મહીને સસ્તી EMI ની ઓફર આપી રહી છે. ટાટા મોટર્સ તરફથી આપવામાં આવી રહેલા આ ઓફરમાં તમે Tata Altroz ને 5,555 રૂપિયાની સસ્તી EMI પર ઘરે લઈ જઈ શકો છો. Tata Altrozની શરૂઆતી એક્સ શોરૂમ કિંમત 5.29 લાખ રૂપિયા છે.

આ છે ગાડીની Technical સ્પેશિફિકેશન

આ કાર પેટ્રોલ અને ડીઝન એન્જીનમાં હાજર છે. તેના ડીઝલમાં પાવર માટે 1.5 લીટરનુ ટર્બોચાર્જ્ડ રેવોટ્રોન એન્જીન આપવામા આવ્યુ છે. આ ગાડીનુ 1497 સીસીનો ચાર સિલેન્ડરવાળુ એન્જીન 4000 આરપીએમ પર 90 PS ની મેક્સિમમ પાવર અને 1250-3000 આરપીએમ પર 200 NM નો પીક ટોર્ક જેનરેટ કરે છે. તેનુ એન્જીન 5-સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશનથી લેસ છે.

READ ALSO

Related posts

કેટલો છે તમારો ક્રેડિટ સ્કોર? આ રીતે 1 મિનિટમાં જાણો, આ છે પ્રોસેસ

Ankita Trada

Amazonના 200 વિક્રેતા માત્ર બે જ દિવસમાં કરોડપતિ બની ગયા, જાણો કઈ રીતે?

Dilip Patel

શું ખરેખર કેન્સલ થઇ ગઇ 30 સપ્ટેમ્બર સુધીની તમામ રેગ્યુલર ટ્રેન? રેલવેએ આપ્યો આ જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!