GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Corona ઇફેક્ટ: આ ઇન્શ્યોરન્સ કંપની FREEમાં આપી રહી છે 5 લાખનું એક્સ્ટ્રા કવર, નહીં આપવો પડે કોઇ ચાર્જ

corona

Tata ગ્રુપની વાત જ અનોખી છે. પહેલાં Tata ગ્રુપ તરફથી Corona સામેની જંગમાં 1500 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં. તેમાં Tata સન્સે 1000 કરોડ રૂપિયા અને Tata ટ્રસ્ટે 500 કરોડ રૂપિયા આપ્યા. તાજ હોટલ હાલ મુંબઇની બીએમસી હોસ્પિટલોમાં Corona દર્દીઓ અને મેડિકલ સ્ટાફને ભોજન પૂરૂ પાડી રહી છે. હવે Tata AIA લાઇફ ઇન્શ્યોરન્સે ઘોષણા કરી છે કે તે એક્સ્ટ્રા પ્રિમિયમ વિના પાંચ લાખ રૂપિયાનું એક્સ્ટ્રા કવર આપશે.

Corona

Tata તરફથી આપવામાં આવેલા નિવેદમાં જણાવવામાં આવ્યું છે કે તેના તમામ ઇન્ડીવિઝ્યુઅલ પોલીસી ધારકોને કોઇ એક્સ્ટ્રા ચાર્જ વિના 5 લાખ રૂપિયાનો લાભ મળશે. કંપનીએ કહ્યું કે, આ ઉપરાંત Tata AIA લાઇફ ઇન્શ્યોરન્સના એક્ટિવ એજન્ટો, તેના જીવન સાથી અને બાળકોને કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ થવા પર 25 હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે.

કોરોનાના કારણે મોટાભાગની કંપનીઓમાં ખાસ કરીને ટેમ્પરરી વર્કર્સને કામમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. તેવામાં Tata ગ્રુપ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે દેશભરમાં પોતાની ઑફિસ અને મેન્યુફ્રેક્ચરિંગ સાઇટ્સ પર કામ કરતા તમામ ટેમ્પરરી વર્કર્સ ને દૈનિક મજૂરોને પૂરૂ વેતન આપશે. Tataની કેટલીક કંપનીઓ જેવી કે Tata પ્રોજેક્ટ્સમાં પણ મોટી સંખ્યામાં ટેમ્પરરી વર્કર્સ કંસ્ટ્રક્શન પ્રવૃતિ સાથે જોડાયેલા છે.

Read Also

Related posts

કોરોનાનો ભરડો: ધારાસભ્ય બલરામ થવાની અને કોંગ્રેસનાં નેતા ડોક્ટર અમિત નાયકનો રિપોર્ટ પોઝિટીવ, તંત્ર હરકતમાં

pratik shah

50 વર્ષની ઉંમરે શ્રીદેવીએ કરાવ્યુ હતું બોલ્ડ ફોટો શૂટ, ફોટો રાતોરાત થયા ગતા વાયરલ

Ankita Trada

‘અંગ્રેજી મિડિયમ’ ઇરફાનની અંતિમ ફિલ્મ ન હતી, આ ફિલ્મનું કરી ચૂક્યા છે શૂટિંગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!