GSTV
Home » News » Target-19 : આ ચૂંટણીને લઈને શું છે વડોદરાવાસીઓનો મિજાજ ?

Target-19 : આ ચૂંટણીને લઈને શું છે વડોદરાવાસીઓનો મિજાજ ?

વડોદરા એટલે એ શહેર જ્યાંથી 2014ની ચૂંટણીમાં ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી સરસાઈ સાથે જીત્યા હતા. અને એ જંગી સરસાય એવી હતી કે ગુજરાતની ગાંધીનગર બેઠકથી વર્ષોથી જંગી લીડ સાથે જીતતા લાલ કૃષ્ણ અડવાણી પણ માત ખાય ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે એ સમયે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી હતા. પણ આ વખતે નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી નથી લડી રહ્યા. ત્યારે ગત લોકસભા ચૂંટણીમાં જે લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા તે મતદારો અને આ વખતે ચૂંટણી લડનારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ શું માની રહ્યા છે ? આવો જાણીએ GSTVની વિશેષ ચર્ચા Target 19માં

Related posts

મોદી છે વિદેશપ્રવાસે, દુખની ઘડીમાં પણ અરૂણ જેટલીના પરિવારે કરી આ વિનંતી

Mayur

Target-19 : આ ચૂંટણીને લઈને શું છે આણંદવાસીઓનો મિજાજ ?

Mayur

મતદારોનો મિજાજ : આ ચૂંટણીને લઈને શું છે છોટાઉદેપુરવાસીઓનો મિજાજ ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!