GSTV

ગજબ! દયાબેનની એકદમ કાર્બન કૉપી છે આ 9 વર્ષની છોકરી, એક્ટિંગ જોઇને રહી જશો હક્કા-બક્કા

દયાબેન

Last Updated on October 19, 2021 by Bansari

ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની એક્ટિંગનો દરેક વ્યક્તિ ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે 9 વર્ષની નાની છોકરી સુમન પુરી દયાબેનની જોરદાર નકલ કરે છે.સૌથી પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આ શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીના અભિનયનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે નવ વર્ષની સુમન પુરી દયાબેનની બિલકુલ કાર્બન કોપી લાગે છે.

દયાબેન

સુમન પુરી પંજાબની રહેવાસી છે અને તેમની યુટ્યુબ ચેનલ પર દયાબેન બનાને ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

દયાબેન

સુમન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણી વખત દયાબેન જેવા મેકઅપ સાથે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરે છે.

દયાબેન

સુમનનો અભિનય જોઈને સૌકોઇ દંગ રહી જાય છે. ચાહકો તેના અભિનયના ખૂબ વખાણ કરે છે.

દયાબેન

લોકો સુમનને નાની કંગના પણ કહે છે. તે ઘણીવાર કંગનાની કૉપી કરે છે.

Read Also

Related posts

Engagement / શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ; ફોટો-વિડીયો આવ્યા સામે, લગ્નના પ્લાનનો પણ થયો ખુલાસો

Vishvesh Dave

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!