GSTV

તારા સુતારીયાએ બ્લેક બિકીનીમાં આપ્યો કાતિલાના પોઝ, ફોટોઝ વધારી રહ્યા છે સોશિયલ મીડિયાનો પારો

તારા

Last Updated on July 25, 2021 by Damini Patel

પોતાની પહેલી ફિલ્મથી જ બોલ્ડ અંદાજમાં બધાને ઘાયલ કરવા વાળી એક્ટ્રેસ તારા સુતારીયા અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે. આ રીલ લાઈફમાં જ નહિ રિયલ લાઈફમાં પણ ખુબ બોલ્ડ છે. હવે એમને સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં કેટલીક ફોટો સનસની મચાવી રહી છે.

હાલમાં જ તારાએ બિકીની માં કેટલીક તસ્વીર ફેન્સ માટે શેર કરી હતી. જે ઇન્ટરનેટનો પારો વધારી રહી છે.

આ તસ્વીરમાં તારા બિકીની પહેરીને જોવા મળી રહી છે, જેના પર કોઈ નેટ પર કરેલ પ્રિન્ટ જેવી દેખાઈ રહી છે

તસ્વીરમાં તારાએ ડેનિમ જીન્સ પર કરી છે. જેનું બટન ખુલ્લું છે

આ તસ્વીરમાં તારાએ એક વખત ફરી ટોન્ડ બોડી ફ્લોન્ટ કરી છે. જેના માટે તેઓ ખુબ વાહવાહી મેળવી રહી છે.

જણાવી દઈએ કે તારા અવારનવાર પોતાની તસ્વીર અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

વરકફ્રન્ટની વાત કરીએ તો તારા સુતારીયા ખુબ જલ્દી તડપ અને એક વિલન ટુમાં જોવા મળવાની છે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!