GSTV

તાપસી પન્નૂની આ પોસ્ટ પર ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ, થઇ રહી છે Troll

બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીરના કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં તાપસીએ પોતાના ઓફિશિયલ ટ્વિટર ન્ડલ પર નવા વર્ષેની શુભકામના પાઠવતી ટ્વીટ  કરી હતી. આ ટ્વીટમાં તાપસીએ એક સેલ્ફી પણ પોસ્ટ કરી હતી. આ સેલ્ફીના કારણે જ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ તસવીરમાં તાપસી સાથે તેની એક ફ્રેન્ડ જોવા મળી રહી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, અમે તે સુનિશ્વત કરીશું કે વર્ષ 2018ની દરેક પળ આ તસવીરની જેમ ચમકદાર હોય. નવા વર્ષનું સ્વાગત છે.

 

આ ટ્વીટ પર લોકોએ તાપસીને ટ્રોલ કરતાં લખ્યું કે દિવાળીમાં તો તમને ફટાકડાઓથી સમસ્યા હતી અને હવે  ફટાકડા તમને ઓક્સિજન આપી રહ્યાં છે? લોકોએ દિવાળીમાં તાપસીએ કરેલી ટ્વીટનો સ્ક્રીન શોટ પણ શેર કરી રહ્યાં છે અને તાપસી પર આકરાં પ્રહાર કરી રહ્યાં છે.

 

હકીકતમાં દિવાળી સમયે સુપ્રીમ કોર્ટે કેટલાંક સ્થળોએ ફટાકડાના વેચાણ પર પ્રતિબેધ મુક્યો હતો, તે પછી તાપસીએ એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં તેણીએ લખ્યું હતું કે સૌને દિવાળીની શુભકામનાઓ, આ વખતે વ્યંજનો સાથે દિવાળી પર ધડાકાઓ કરો, ફટાકડાથી નહી.

 

Related posts

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva

કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતા સીએમ યોગીએ અધિકારીઓને લગાવી ફટકાર

Nilesh Jethva

પેટ્રોલ અને ડીઝલની માગ ઘટી પણ આ ડિમાન્ડમાં ભારે ઉછાળો આવ્યો, દરરોજનું 3 લાખ બુકિંગ વધ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!