GSTV
Home » News » તાપસી પન્નૂને પણ ટક્કર માટે એટલી Hot છે તેની બહેન, વિશ્વાસ ન હોય તો તમે જ જોઇ લો Photos

તાપસી પન્નૂને પણ ટક્કર માટે એટલી Hot છે તેની બહેન, વિશ્વાસ ન હોય તો તમે જ જોઇ લો Photos

એક્ટ્રેસ તાપસી પન્નૂએ પોતાની દમદાર એક્ટિંગના કારણે બોલીવુડમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. તાપસી પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તેનો સૌથી વધુ લગાવ પોતાની નાની બહેન શગુન પન્નૂ સાથે છે.

 એક્ટ્રેસ અવારનવાર તેની બહેન સાથે સ્પોટ થાય છે.

તાપસી જ્યાં પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે, ત્યાં તેની બહેન શગુન આ મામલે તેને ટક્કર આપે એવી છે.

શગુન તાપસી કરતાં ઘણી હૉટ અને બોલ્ડ છે. ચાલો એક નજર નાંખીએ તાપસી પન્નૂની બહેન શગુનના બોલ્ડ ફોટોઝ પર…

આ વાતનો પુરાવો તેના ઇન્સ્ટગ્રામ ફોટોઝ છે.

શગુને ઇન્સ્ટાગ્રામ પર અનેક બોલ્ડ તસવીરો શેર કરી છે.

28ની શગુન ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં જ ચર્ચામાં રહે છે. જણાવી દઇએ કે શગુન દિલ્હીમાં રહે છે અને તે લાંબા સમયથી મોડેલિંગ કરી રહી છે.

આ ઉપરાંત 2006માં તે મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ પણ રહી છે. શગુન ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. શગુન ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

Read Also

Related posts

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ AAPનું આ છે લક્ષ્ય, ‘મિશન ઈન્ડિયા’

Nilesh Jethva

આ દેશની એક પ્રાન્તની તમામ સરકારી ઓફિસમાં વોટ્સએપ પર લગાવ્યો પ્રતિબંધ, સરકારને સૂચનાં લીક હોવાનો ભય

pratik shah

ફેરા નહીં, મંગળસૂત્ર નહી, સિંદૂર પણ નહીં…દંપતિએ સંવિધાનની શપથ લઈ લગ્ન કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!