GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા, લાઈવ પાણીનો સ્ટોરેજ 77 ટકા

તાપી જિલ્લામાં ઉકાઈ ડેમમાં તમામ દરવાજા સવારે 10 વાગ્યાથી બંધ કરવામાં આવ્યા છે. 9મી ઓગસ્ટથી ડેમના 13 ગેટ ખોલી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. ડેમના રૂલ લેવલ પર સપાટી પહોંચતા ડેમના ગેટ બંધ કરાયા. હાલ ઉકાઈ ડેમની જળસપાટી 334.94 ફૂટ છે. અને ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. તો ડેમમાં પાણીની આવક 52,645 ક્યુસેક થઈ રહી છે. અને જાવક 24,000 ક્યુસેક છે. ઉકાઈ ડેમ ભરાતા તેમાં ચાર હાઇડ્રો યુનિટ ચાલુ કરાયા છે. અને કેનાલ મારફતે પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ લાઇવ પાણીનો સ્ટોરેજ 77 ટકા છે. અને 5707 એમસીએમ કુલ પાણીનો જથ્થો છે.

READ ALSO

Related posts

કોરોના કાળમાં આ બેન્કના કર્મચારીઓને મળશે બોનસ, આટલા ટકા વધી જશે સેલરી

Bansari

કોરોનાવાયરસનો કહેર: સેનિટાઈઝરનાં વાંરવાર વપરાશથી ત્વચાને આ ગંભીર રોગ થવાની શક્યતા

pratik shah

નવસારી સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, દર્દીઓને અપાતી સુવિધાઓમાં જોવા મળી આળસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!