GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

તાપીઃ ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, 21 હજાર ક્યુસેક પાણીની આવક

તાપી ખાતેના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની જળસપાટીમાં 4 ફૂટનો વધારો કરવામાં આવ્યો છે અને ડેમની સપાટી 311.14 ફૂટ થઈ છે. ઉકાઈ ડેમમાં 1 લાખ 21 હજાર 930 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને 600 ક્યુસેક પાણીની જાવક નોંધઈ છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીમાં પણ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.

તાપીઃ ઉકાઈ ડેમમાં જળ સપાટી 310.07 ફૂટ થઈ.

છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 4 ફૂટનો વધારો.

ઉકાઈ ડેમમાં એક લાખ 21 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક.

ઉકાઈ ડેમમાંથી 600 ક્યુકેસ પાણીની જાવક.

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદથી તાપી નદીમાં જળ સ્તરમાં વધારો.

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

અમદાવાદ જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ રેકોર્ડબ્રેક નોંધાયો, ૧૭૨૨ દર્દીઓ કવોરન્ટીન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!