GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સોનગઢ તાલુકાનાં 3 ગામનાં લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજૂ પણ લોકોનો રોષ ઉભરાઇને સામે આવી રહ્યો છે. તાપી જીલ્લામાં સોનગઢ તાલુકાના જંગલ વિસ્તારના આંતરિયાળ ગામ જૂના આમલવાડા, બુધવાડા, જૂની ફૂઇલીવેલના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે. ગ્રામજનોએ રોડ નહી તો વોટ નહીના સુત્રોચ્ચાર કરી સરકારી તંત્રનો વિરોધ કર્યો હતો.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં સ્થિત ઉકાઈ ડેમમાં મહામૂલી જમીન ગુમાવનારા વિસ્થાપિત ગામો બુધવાળા, જૂની અમલીપાડા, કુઇલીવેલ જેવા ગામો ડુંગરાળ વિસ્તારોમાં વસેલા છે. આશરે આ ત્રણ ગામોની વસ્તી 4 થી 5 હજારની છે..સમસ્યાને લઇને સરકારી અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતા નિરાકરણ ન આવતા ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

Lockdownમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા 200 ડાન્સર્સને આ એક્ટરે કરી મદદ, ખાતામાં જમા કરાવ્યા આટલા રૂપિયા

Arohi

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah

પ્રિયંકા-દીપિકા બાદ ત્રીજા સ્થાને આવી ગઈ શ્રદ્ધા કપૂર, આ મામલે હિરોને મુકી દીધા પાછળ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!