GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ST બસે પાંચથી વધુ ટુ વ્હિલર્સને કચડી નાખ્યા : જૂઓ VIDEO

તાપી-સનોગઢ પાસે માંડલ ગામ નજીક એસટી બસે અકસ્માત સર્જ્યો. માંડલ ગામ નજીક ટોલનાકા પાસે એસટી બસે પાંચથી વધુ વાહનોને કચડી નાંખ્યા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. એસટી બસ ઉકાઈથી રામસીન જઈ રહી હતી ત્યારે ડ્રાયવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો. અને ટોલનાકા પાસે પાર્ક કરાયેલા પાંચથી વધુ ટુ-વ્હીલરને કચડી નાંખ્યા.

 

Related posts

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

મુસાફરો ન મળતા મોટા ભાગની લોકલ બસ સેવા રદ, ટિકિટ બુકીંગમાં પણ મોટો ઘટાડો

Pravin Makwana

ગીરસોમનાથ જિલ્લામાં મેઘો મહેરબાન, 16 ઈંચ વરસાદથી નદીઓમાં નવાનીરની આવક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!